Kala Mahakumbh -2018

 

Students of Smt.K. G. Manek English School and Shree Uttam Secondary English School has participated at Taluka level in Kala Mahakumbh held in anjar on 18-07-2018 and 19-07-2018. 34 students have participated in various programme like Dance, Singing, Music and Solo Act under the guidance of the faculty.

1. ઠક્કર એન.પી.એન. હાઇસ્કૂલ – સમૂહ ગીત પ્રથમ ક્રમાંક.

2. મકવાણા જીતેન – ઠક્કર એન.પી.એન. હાઇસ્કૂલ – દ્વિતીય ક્રમાંક.

3. ગોશ્વામિ દેવાનશી – એકપાંત્રી અભિનય – ઠક્કર એન.પી.એન. હાઇસ્કૂલ – પ્રથમ ક્રમાંક.4. ઝાલા રાજવીર – ssgm – એકપાત્રી અભિનય – તૃતીય ક્રમાંક.

5. લોક નૃત્ય – aes team – દ્વિતીય ક્રમાંક.

6. બારોટ રમેશ સર – ગીત – પ્રથમ ક્રમાંક.
7. સમૂહ ગીત – શિલ્પાઅંજલી – દ્વિતીય ક્રમાંક.

8. ખોડિયાર ભક્તિ મિસ – એકપાત્રી અભિનય – પ્રથમ ક્રમાંક.

9. શર્મા રચના – કોલેજ – દ્વિતીય ક્રમાંક.


10. ચાવડા ધ્રુવ – એકપાત્રી અભિનય – k. g. manek – દ્વિતીય ક્રમાંક.
      

11. હર્ષ અજય – કે. જી.માણેક – એકપાત્રી અભિનય તૃતીય ક્રમાંક.

વિજેતા ઓ અને તેમને માર્ગદર્શન આપનાર સર્વ ને ખૂબ ખૂબ અભિનંદન.