Grandparents Day Celebration

અંજાર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શૈશવ પૂર્વ પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમ અને Smt.V. J. Wadhva Smart kids english Medium pre Primary section ( oxford Curicu.) દ્વારા “ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે” ની ઉજવણી યોજાઈ.
ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે નિમિતે એક ફોટો ફ્રેમ અને સુંદર સાયકલ સાથે નો સેલ્ફી ઝોન ઉભો કરાયો હતો.આ સેલ્ફી ઝોન માણતા દાદા દાદી અને નાના નાની ની ફોટોગ્રાફ સાથે ની ઝાંખી… મન મોહિલે તેવી છે.
લય ભાઈ અંતાણી ( musical housie king) સાથે આજે આજે ફરી દરેક દાદા-દાદી ,નાના -નાની ને એક સોનેરી જુના ફિલ્મી ગીતો સાથે ની સફર સાથે હાઉસી રમવામાં આવી. જેમના ખોળા માં આપણે લાડ કર્યા છે અને જેની આંગળી પકડી ને અપને રમતો રમતા શીખ્યા તેમને આજે લય ભાઈ દ્વારા જયારે મ્યુઝીકલ હોઉસીં રમતા જોઈ તેમના આનંદ અને ઉલ્લાસ ને જોઈ આજે અંજાર એજ્યુકેશન સોસાયટી નો ગ્રાન્ડ પરેન્ટ્સ ડે નો પ્રયાસ સફળ રહ્યો…
દાદાદાદી અને નાના- નાની કમાલ કરે છે…, મેરી જોહરજબી… કભી અલવિદા ન કેહના જેવા ગીતો સાથે લય ભાઈ અંતાણી ના સફળ સંકલન સાથે આમંત્રણ ને માન આપી પધારેલ દરેક દાદા દાદી અને નાના નાની એ ખૂબ ખૂબ કાર્યક્રમ ને માણ્યો હતો. ખૂબ ખૂબ આશીર્વાદ સાથે સંસ્થાની ઉન્નતી માટે શુભેચ્છઓ આપી હતી