Admissions Open

Greeting from Smt.H.B.Palan Commerce College affiliated to K.S.K.V.Kachchh University

વિશેષતાઓ
👉શિસ્ત, સંસ્કાર અને સભ્યતા સભર વાતાવરણ
👉અનુભવી શિક્ષકો દ્વારા વ્યક્તિગત માર્ગદર્શન
👉વિદ્યાર્થી લક્ષી કોલેજનું વાતાવરણ
👉કોલેજ દ્વારા વિવિધ ડે /ઉત્સવોની ઉજવણી સાથે સતત સ્પર્ધાત્મક પરીક્ષા અંગે તૈયારી
👉વિદ્યાર્થીનીઓ માટે સુરક્ષિત કોમન રૂમ, પિંક ટોયલેટ સુવિધા
👉વિષય નિષ્ણાંતો દ્વારા સતત માર્ગદર્શન

Admission opens

Fill the form by clicking the following link

https://forms.gle/WGMpPvQuGu4aAiFZ8

Note

For admission inquiry please contact
+7990414579 /9409038248
Or
+91 9428898442
Or
9879852301

હાલની પરિસ્થિતિ ને ધ્યાન માં લઇ વિદ્યાર્થીઓ ને ખાસ વિન્નતી કે પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થી આ પ્રવેશ ફોર્મ ભરી સબમિટ કરવું જેથી કચ્છ યુની દ્વારા ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય ત્યારે પ્રવેશ માં સરળતા રહે અને પ્રવેશ અંગે અનિશ્ચિતતા ન રહે.

For First year B.com
Required Documents

1.12th Std Marksheet (hard or soft copy )
2.10th Std Marksheet