A Salute to Our Unsung Heroes

All the warriors without uniform are in the billions.  Every one of you today is fighting against this corona virus while staying at home with the family peacefully, all these government employees are ready to make every arrangement for you.

Greetings to all these government officials, the police department and the doctors.

સલામ છે આ દરેક નિષ્ઠાવાન સરકારી ઓફિસરો ને સલામ છે આ દરેક કર્તવ્યનિષ્ઠ સરકારી અધિકારીઓને

યુનિફોર્મ વગર ના તમામ યોદ્ધાઓ ને કોટી કોટી વંદન. આપને દરેક લોકો આજે જ્યારે ઘર માં શાંતિ થી પરિવાર સાથે રહી આ કોરોના વાયરસ ની સામે લડત આપી રહ્યા છે ત્યારે  આ તમામ સરકારી કર્મચારીઓ આપના માટે દરેક વ્યવસ્થા કરવા અડીખમ છે .

સલામ છે આ બધા જ સરકારી અધિકારીઓને, પોલીસ ડીપાર્ટમેન્ટ ને ડોક્ટરો ને

***Our young generation also expressed their gratitude towards all the Government employees.