રંગોત્સવ સ્પર્ધા સમારોહ 2019

રંગોત્સવ સ્પર્ધા સમારોહ 2019

રંગોત્સવ સ્પર્ધામાં🥇🏆 અંજાર એજ્યુકેશન સોસાયટી સંચાલિત🏆 શ્રીમતી કે. જી. માણેક ઇંગ્લિશ સ્કૂલ, શિલ્પા અંજલી ગુજરાતી મીડીયમ પ્રાથમિક વિભાગના તેમજ શૈશવ અને સ્માર્ટ કિડ્સ ના કુલ ૮૦૦ વિદ્યાર્થીઓએ 🥰ઉત્સાહભેર ભાગ લીધો હતો. શ્રીમતી કે. જી. માણેક ની એક વિદ્યાર્થિનીએ સોમપુરા ,માહિકા એ સુલેખન સ્પર્ધા માં નેશનલ લેવલની કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું.વિશેષમાં ૬૨ વિદ્યાર્થીઓએ સિદ્ધિ પ્રાપ્ત કરેલ તેમને ગોલ્ડ 🥰🏅🏆🥇મેડલ અને સર્ટિફિકેટ સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માન સમારોહ ના આયોજનમાં શિક્ષકોએ સારી એવી જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંજારએજ્યુકેશનસોસાયટી ના સદસ્યો અને વાલીશ્રી ઓએ આ સિદ્ધિઓને ઉમળકાભેર વધાવી હતી.