‘Parenting’ Facebook Live Seminar on 5th June 4:00p.m.

પ્રગતિ ના પગઠથિયા ચડતા ચડતા આપણે સદીમાં પહોંચી ગયા છીએ. વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓ થી આપણું જીવન સ્તર વિકસ્યું છે. આજે સાધન અને સુખ સગવડતા ની વચ્ચે પણ જીવનશૈલીમાં વ્યસ્તતા અને સમયનો અભાવ વધતો વધતો જ અનુભવાય છે
એકવીસમી સદીમાં માનવ સમાજ માટે ઊભી થયેલી એકાધિક સમસ્યાઓ અને વેદનાઓ સંવેદનાઓ પૈકી એક છે
[બાળકોના સંતુલિત ઉછેર,વિકાસ અને શિક્ષણ અંગેની
બાળ ઉછેર વિશે ખલિલ જિબ્રાન કહે છે
” તમારા બાળકો તમારા નથી
એ તો જીવનના પ્રકૃતિના સૃષ્ટિના સંતાનો છે”.

તરુાવસ્થામાં માં ઉભી થતી મુઝવણ નો ઉકેલ રૂપ અંજાર એજ્યુકેશન સોસાયટી ના વુમન સેલ દ્વારા એક ” Parenting ફેસ બુક લાઈવ સેમીનાર ” નું આયોજન ગોઠવેલ છે.તેમાં કચ્છ ના હાલ શાળા કે કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ના તમામ વાલીઓ ને નમ્ર વિનતી કે આ સેમીનાર માં ચોક્કસ જોડાય.