Khel-Mahakumbh-2018

ખેલ મહાકુંભ -2018

AES update

★★ વોલિબોલ ★★

1. એન.પી.એન. અંડર 17 બહેનો… દ્વિતિય ક્રમાંક જે જિલ્લા માં પસન્દગી ટિમ તરીકે ભાગ લેશે.

2. એન.પી.એન. અંડર 17 ભાઈઓ…. દ્વિતીય ક્રમાંક જે જિલ્લા માં પસન્દગી ટિમ તરીકે ભાગ લેશે.

3. એન.પી.એન. અંડર 14 ભાઈઓ…. તૃતિય ક્રમાંક..

4. શિલ્પા અંજલિ અંડર 14 બહેનો…. દ્વિતીય ક્રમાંક જે પસન્દગી ટિમ તરીકે જિલ્લા માં ભાગ લેશે.

★★ચેસ:-અંડર-17★★

1. ચૌહાણ ઊર્મિ – તૃતીય નમ્બર

2. પરમાર જય – પ્રથમ ક્રમાંક જે જિલ્લા લેવલે આગળ રમવા જશે.

 

★★ કબડ્ડી ★★

1. TEAM AES અંડર 14 બહેનો… દ્વિતિય ક્રમાંક જે જિલ્લા માં પસન્દગી ટિમ તરીકે ભાગ લેશે.

2. TEAM AES અંડર 17 બહેનો… તૃતીય ક્રમાંક ..

★ રસ્સા ખેંચ ★

1. એન.પી. એન અંડર 17 ભાઈઓ દ્વિતિય ક્રમાંક જે પસંદગી ટિમ તરીકે જિલ્લા માં ભાગ લેશે

 

★★ ટેબલ ટેનિસ ★★

એન પી. એન રૂપારેલ સૌમ્ય જિલ્લા લેવલે પ્રથમ આવેલ છે

 

★★ શોટપુટ થ્રો ★★
કે.જી.માણેક. :- વિવેક રાઠોડ દ્વિતિય આવેલ છે

 

★★ ૬૦૦ મીટર દોડ★★
કે.જી.માણેક. :- વિવેક રાઠોડ પ્રથમ આવેલ છે

 

 

★★ બેડમિન્‍ટન★★
કે.જી.માણેક. :- અંડર 14 આદિત્ય શર્મા પ્રથમ આવેલ છે