Grand Alumni Chapter -II

Anjar Education Society દ્વારા યોજાનાર ભૂત પૂર્વ વિદ્યાર્થીઓ માટે Grand Alumni Chapter -II ની વિવિધ કાર્યક્રમોના ભાગ રુપે એક પૂર્વ તૈયારી માટે એક મીટિંગ અંજાર ખાતે યોજાશે
તા. 10 નવેમ્બર 2019, રવિવાર
સ્થળ – AES school college Main campus, અંજાર
સમય- 10am to 12pm

So friends block this date and time
આ કાર્યક્રમમાં સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અને તેમના માટે December/ January ના કોઈ પણ એક રવિવાર ના આપણને સહુને મજા પડે એવી કાર્યકર્મ ના અયોજન / વિવિધ કૃતિઓ રજુ કરવા બાબત વિચારના અને સાથોસાથ આપણે આપણાં બાળ ગીતો ગાતાં ગાતાં એ સમયની સ્મૃતિઓને વાગોળીશું, તેમજ પુર્વ વિદ્યાર્થી get to gather : AES Alumni Chapter -II અને સ્નેહમિલાન માટે નું અયોજન કરીશું.

આ નિમિત્તે અંજાર અને આજુબાજુનાં સ્થળોએ રહેતા તમામ પૂર્વ વિદ્યાર્થીઓને અયોજન મીટિંગ માં હાજર રહી જોડાવા સ્નેહસભર નિમંત્રણ છે.

કાર્યક્રમની વ્યવસ્થા યોગ્ય રીતે ગોઠવી શકાય એ માટે સહુ પૂર્વ વિદ્યાર્થીઓને પોતાની contact details – રહેવાનું સ્થળ, સરનામું, ફૉન નંબર અને email aes@aes.edu.in પર અથવા
*Dr.Farid Khoja *
Mobile +9725022199 અથવા
શ્રી.સુરાજસિંહ ચુડાસામ 9428310534 ઉપર મોકલી દેવા અનુરોધ છે.

આ મેસેજ દરેક Anjar Education સોસાયટી ના પુર્વ વિદ્યાર્થી ને ફોરવર્ડ કરશો.

From
Dr.Shilpa Shukla Bhatt
Campus Coordinator
Anjar Education Society
9879852301