Admissions open for B.Com.

Greeting from Smt.H.B.Palan Commerce College affiliated to K.S.K.V.Kachchh University

વિશેષતાઓ
શિસ્ત, સંસ્કાર અને સભ્યતા સભર વાતાવરણ
અનુભવી શિક્ષકો દ્વારા વ્યક્તિગત માર્ગદર્શન
વિદ્યાર્થી લક્ષી કોલેજનું વાતાવરણ
કોલેજ દ્વારા વિવિધ ડે /ઉત્સવોની ઉજવણી સાથે સતત સ્પર્ધાત્મક પરીક્ષા અંગે તૈયારી
વિદ્યાર્થીનીઓ માટે સુરક્ષિત કોમન રૂમ, પિંક ટોયલેટ સુવિધા
વિષય નિષ્ણાંતો દ્વારા સતત માર્ગદર્શન

Admission opens

Fill the form by clicking the following link

https://forms.gle/M9pp73kWZKRTV66h6

Note

For admission inquiry please contact
+7990414579 /9409038248
Or
+91 9428898442
Or
9879852301

હાલની પરિસ્થિતિ ને ધ્યાન માં લઇ વિદ્યાર્થીઓ ને ખાસ વિન્નતી કે પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થી આ પ્રવેશ ફોર્મ ભરી સબમિટ કરવું જેથી કચ્છ યુની દ્વારા ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય ત્યારે પ્રવેશ માં સરળતા રહે અને પ્રવેશ અંગે અનિશ્ચિતતા ન રહે.

For First year B.com
Required Documents

1.12th Std Marksheet (hard or soft copy )
2.10th Std Marksheet.