*મારી અભિવ્યક્તિ* કોન્ટેસ્ટ

🙋🏻‍♂️🙋🏻‍♀️ *મારી અભિવ્યક્તિ*

*Anjar Education Society*
ના માધ્યમથી આપ સૌનાં ટેલેન્ટેડ, પ્રતિભાશાળી વિધાર્થીઓ માટે લઈને આવે છે
*મારી અભિવ્યક્તિ* કોન્ટેસ્ટ..
આપ સારું લખી શકો છો❓
આપ સારું સેવાભાવી કાર્ય કરી શકો છો❓
આપ સારું હસાવી શકો છો❓
આપ સરસ યોગા ની અભિવ્યક્તિ કરી શકો છો❓
આપ તિજોરીમાં પડેલ હીરા છો❓
આપની પ્રતિભા, કલા, આર્ટ દુનિયા સામે લાવો અને કહો આ *મારી અભિવ્યક્તિ* છે
*અંજાર એજ્યુકેશન સોસાયટી પ્રસ્તુત
1) *કાવ્ય પઠન સ્પર્ધા*
આપની પોતાની રચના હોવી જરૂરી છે. 2️⃣ 🕑 મિનિટથી વધારે સમય ન લેવો.
2) *”મા ની મમતા” સ્પર્ધા*
આપને આપની “મા” ની સૌથી વધુ ભાવતી વાનગી ની રીત અને વાનગી બનાવતો વીડિયો મોકલવાનો રહશે .વીડિયો 4️⃣🕑 મિનિટ થી વધુ ન હોવો જોઈએ.

3) *ટૂંકી વાર્તા સ્પર્ધા*
આપ આપની લખેલી વાર્તા રજૂ કરી શકશો.3️⃣ *થી* 5️⃣ 🕑મિનિટની સમય મર્યાદા રહેશે.
4) *જોક્સ સ્પર્ધા*
આપ 3️⃣ *થી* 5️⃣ મિનિટ રજૂઆત કરી શકશો. મૌલિક રમૂજને પ્રાધાન્ય અપાશે.

5) *ફન્ની વિડીયો સ્પર્ધા*
આપ કોઈ રમૂજ ભજવી, એક્ટ કરી પોસ્ટ કરી શકશો. એક કે બે પાત્રો ચાલશે. સમય મર્યાદા વધુમાં વધુ 3️⃣🕑મિનિટ.

*6) યોગ સ્પર્ધા :*
આપ કોઈ પણ *બે* યોગાસન સાથે ના વીડિયો પોસ્ટ કરી શકશો . સમય મર્યાદા વધમાં વધુ 3️⃣🕑 મિનિટ.

*7) “શીખો અને શીખવતા રહો” સ્પર્ધા*
આ લોક ડાઉન સમયમાં વિધાર્થીએ જે કોઈ પણ નવું ઘરકામ શીખ્યું હોય તેના ફોટો કે વીડિયો પોસ્ટ કરી શકો છો .આ ઘરકામ તમને કોણે શીખવ્યું તે પણ સાથે નોટ કરશો .

*👆🏻ઉપરોક્ત દરેક કેટેગરીમાં 1️⃣ વાત ખાસ ધ્યાન રાખશો કે આ _*પારિવારિક અને વિધાર્થીના સર્વાગી વિકાસ માટે સ્પર્ધા છે.*_
*
અંજાર એજ્યુકેશન સોસાયટી ની ,આ સ્પર્ધાઓના અડધા નિર્ણાયક આપ છો. જેટલા વધુ *લાઈક* 👍🏻 અને *કોમેન્ટ* એટલા વિજેતા બનવાનો મોકો વધુ.
તો ચાલો સ્પર્ધાઓમાં ભાગ લેવા તૈયાર થઈ આપની કૃતિ આપના નામ, ફોન નંબર, કેટેગરી સાથે અમારા ફેસબુક *AES anjar પર tag કરો*
વધુ વિગત માટે અત્યારે જ સંપર્ક કરો…
*8980041620*
*9687729673*
*9909722759*
*9879852301*

કૃતિ મોકલવાની છેલ્લી તારીખ 20 મે,2020 રહશે .