ફ્રી વેકસીનેશન કેમ્પ

ફ્રી વેકસીનેશન કેમ્પ
તા.26 Oct,2021
મંગળવાર

અંજાર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ..સંસ્થાના તમામ સ્ટાફ મિત્રો, વાલીઓ ,વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર ના સભ્યો / સ્વજનો ને નમ્ર વિન્નતી કે મેઘપર PHC ના સહયોગ થી કાલે સવારે 11.00 am થી બપોરે 2.00 સુધી કોવિશિલ્ડ અને કૉવેકસીન ના બંને ડોઝ… અંજાર એજ્યુકેશન સોસિયટી ના મુખ્ય કેમ્પસ મધ્યે મળવા પાત્ર રેહશે.

સ્પોટ રેજીસ્ટ્રેશન દ્વારા પણ વેકસીન મળવા પાત્ર બનશે પરંતુ રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો ..
શીતલ બેન ચૌહાણ : 8320270825
હેમાલી બેન લખાણી:
8200903071