પુનરાવર્તન પરિક્ષણ – શિલ્પા અંજલિ વિધ્ધામંદિર

આ સાથે તમામ વાલીઓને જાણ કરવામા આવે છે કે સરકારી પરિપત્ર મુજબ ધોરણ – 3 થી 8 ની “પુનરાવર્તન પરિક્ષણ “ રાખવામા આવેલ છે જે તા. 28-6-2019 ના રોજ લેવામાં આવશે.વિદ્યાર્થીઓએ તમામ વિષયોની પરીક્ષા ફેરબુકમાં આપવાની રહેશે. તમામ વિદ્યાર્થીઓએ આ “પુનરાવર્તન પરિક્ષણ”માં ફરજીયાત હાજર રહેવું.

શિલ્પા અંજલિ વિધ્ધામંદિર, અંજાર
REVISION TEST TIME TABLE :- 2019-20
PERIOD STD. 3 STD. 4 STD. 5 STD. 6 STD. 7 STD. 8
1 કલ્લોલ ગુજરાતી ગુજરાતી ગુજરાતી ગુજરાતી ગુજરાતી
2 ગણિત-ગમ્મત ગણિત ગણિત ગણિત ગણિત ગણિત
3 અંગેજી પર્યાવરણ પર્યાવરણ અંગેજી અંગેજી અંગેજી
4 અંગેજી અંગેજી સા.વિ સા.વિ સા.વિ
5 હિન્દી હિન્દી વિ.ટે વિ.ટે વિ.ટે
6 હિન્દી હિન્દી હિન્દી
7 સંસ્ક્રુત સંસ્ક્રુત સંસ્ક્રુત