ધોરણ ૧૨ બોર્ડ ની પરીક્ષા માર્ચ 2020 માટે ના ફોર્મ ભરવા બાબતે…

ધોરણ : 12 સામાન્ય પ્રવાહ (Commerce)
માર્ચ 2020 ની બોર્ડ ની જાહેર પરિક્ષા ના આવેદન પત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઇન તા : 13-11-2019  થી 12-12-2019 સુધી ભરી શકા સે જેની તમામ સંબંધિત વિધાર્થીઓ એ નોંઘ લેવી. આ બાબતે આપેલ તારીખ દરમિયાન શાળા નો સંપર્ક કરવો.