ગુજરાત બોર્ડનાં ધોરણ ૧૦,૧૧,૧૨ સાયન્સ અને કોમર્સનાં વિદ્યાર્થીઓ માટે Free Mobile APP

ગુજરાત બોર્ડનાં ધોરણ ૧૦,૧૧,૧૨ સાયન્સ અને કોમર્સનાં વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી એવી GSEB APP નામની Free Mobile APP કે જેમાં ૨૫૦૦૦ કરતાં વધારે MCQ/એક વાકય/ખાલી જગ્યા/ખરાં ખોટાં/ટૂંકમાં જવાબ વગેરે પ્રશ્નો તથા તેના જવાબ આપેલ છે. આ Free Mobile APP નાં ત્રણ લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ ડાઉનલોડ કરેલ છે. આ Free Mobile APP નીચેની લીંક પર થી ડાઉનલોડ કરી શકાશે. https://play.google.com/store/apps/details… આ મેસેજ આપનાં ગ્રુપમાં ફોરવર્ડ કરશો જેથી વિદ્યાર્થીઓને વિના મૂલ્યે મળતી આ માહિતી ખૂબ જ ઉપયોગી બની શકશે.